શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર સૌથી મહત્વની બાબત છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને પૌષ્ટિક વસ્તુઓનું સેવન વધારવાનો આગ્રહ કરે છે, જેથી વધુમાં વધુ માત્રામાં પોષક તત્વો મેળવી શકાય. ખોટી જીવનશૈલી અને આહારમાં ગરબડના કારણે લોકોને નાની ઉંમરમાં જ વજન વધવા, હૃદય અને પાચનને લગતી સમસ્યાઓનો સામનો કરવો […]