દહીં અને ભાત મિક્સ કરીને ખાવાની પરંપરા આપણા દક્ષિણ ભારતની છે, પરંતુ આ વાનગી એટલી સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે કે હવે તે ભારતના દરેક વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગઈ છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે પણ તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દહીં અને ભાત ખાવાના ફાયદા જણાવેલ છે. રુજુતા કહે છે, ‘જો તમને થાક લાગતો હોય અથવા […]