દાબેલી બનાવવાની રીત: જે રીતે આખા ભારતમાં ચાટ પાપડી, ટિક્કી, પકોડી અને સમોસા લોકપ્રિય છે, તેવી જ રીતે ગુજરાતમાં દાબેલી લોકપ્રિય છે. દાબેલી ગુજરાતનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. દાબેલી ખાવાથી તમને ખાટો, મીઠો, તીખો અને ખારો સ્વાદ મળી જશે, જો કે તે બર્ગર જેવું દેખાય છે પણ તેનો સ્વાદ દેશી અને મસાલેદાર હોય છે. […]