આજે આપણે જોઇશું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું છાશ વાળું શાક. અહિયાં જોઈશું કે કેવી રીતે એકદમ સરસ ગ્રેવી બનાવવી, સાથે કેટલા પ્રમાણ માં મસાલા નો ઉપયોગ કરવો જેથી શાક બનાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આ શાક જો રોટલી કે પરાઠા સાથે ખાસી તો જમવાનો માં મજા પડી જશે. સામગ્રી ૨૫૦ ગ્રામ કૂણાં […]