જો તમે શહેરમાં રાહો છો તો તમને પૂછવામાં આવે કે તમે દહીં બજારમાંથી કેટલી વાર ખરીદો છો, તો તમારો જવાબ હશે કે અમે બજારમાંથી લાવેલા દહીંથી જ અમારું કામ ચલાવીએ છીએ. આપણા ભારતીય ભોજનમાં દહીંનું ખૂબ મહત્વ રહેલું છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તો દર વખતે બજારમાંથી દહીં લાવવું તે યોગ્ય […]