આ માહિતીમાં આપણે દહીના પોષક તત્વો અને કયા લોકો માટે દહી ખૂબ જ ફાયદાકારક છે તે વિષે જોઈશું. દહના પોષક તત્વો વિશે વાત કરીએ તો દહીંમાં કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો તેમજ વિટામીન એ, વિટામીન બી વન, બી ટુ, વિટામિન સી અને પ્રોટીન સારા પ્રમાણમાં જોવા મળે છે. સારી રીતે જામેલું અને […]