જ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે તરત જ મનમા આવે દહીં વડા….સાચું ને?? દહિભલ્લા તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. દહીં ભલ્લા, અથવા તો તેને દહીં વાડા કહિ શકો છો જ ભારતની શેરીઓમાં ખુબ લોકપ્રિય બનાવવામાં આવે છે. આ શેરીનો ખોરાક દેશના […]