આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે, જે સામાન્ય રીતે દરેકના ઘરમાં દરરોજ બનાવવામાં આવતી હોય છે. એ વસ્તુનું નામ છે દાળ. ભારતીય ભોજન કઠોળ વિના અધૂરું લાગે છે. દાળ બનાવવાની દરેક વ્યક્તિની પોતાની એક અલગ અલગ રીત હોય છે, પરંતુ સામાન્ય રીતે લોકો દાળને પ્રેશર કૂકરમાં જ દાળને બનાવે છે. તો, કેટલીક મહિલાઓની ફરિયાદ […]