ભારતના લોકોનો સૌથી લોકપ્રિય ખોરાક કયો છે? તો આપણે કહીશું કે દાળ ભાત, આપણા દરેક ના ઘરે બપોર ના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય જ છે. કદાચ તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. જોકે ઘણા લોકો દાળ ભાત ખાવા માટે ખુબ આતુર હોય છે, પણ શું તમે દરરોજ એક સરખો ખોરાક […]