દાતણ: આજે આપણે જોઇશું ચાર અલગ-અલગ વૃક્ષ ના દાતણ વિશે. અત્યારે બધા લોકો આયુર્વેદ તરફ વળ્યા છે એનું કારણ કે હાલમાં મહામારી બીમારી ફેલાઈ રહી છે. જેને કારણે તમામ લોકો આયુર્વેદમાં માનતા થયા છે. આપણે સવારે ઊઠીને દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે કરતાં દેશી દાતણ વાપરીએ તો તે શરીર માટે અનેક ઘણું […]