આજના સમયમાં ડાયાબિટીસ જે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. અત્યારે ડાયાબિટીસ ગળ્યું ખાતા હોય તેમણેજ હોય એવું રહ્યું નથી. ગમે તે માણસને ડાયાબિટીસની તકલીફ થતી હોય છે. ડાયાબિટીસના દર્દીઓ ગણી બધી દવાઓ પણ લેતા હોય છે. ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસ ને કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. જો ડાયાબિટીસમાં ધ્યાન ન આપીએ તો ઘણી મોટી […]