આજે આપણે બનાવીશું દિલ્હી છોલે ચાટ. દિલ્હી છોલે ચાટ બધા ને પસંદ હોય છે. દિલ્હી નું આ સ્ટ્રીટ ફૂડ જે દિલ્હી છોલે ચાટ તરીકે ઓળખાય છે. બજારમાં ઘણા બધા ચાટ જોવા મળતા હોય છે તો ચાલો આપણે દિલ્હી ચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. છોલે ચાટ બનાવવા માટે સામગ્રી: ૨૦૦ ગ્રામ છોલે (ચારથી પાંચ […]