હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પાટણ ની ફેમસ મીઠાઈ દેવડા(Devda) જેને મીઠાં સાટા(Sata) પણ કહેવામાં આવે છે. આ દેવડા બનાવામાં સરળ અને તેને ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો પાટણ ના દેવડા ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇલો. સામગ્રી: ૧ કપ મેદાનો લોટ ૩ ચમચી ઘી કુકિંગ સોડા પાણી તેલ ચાસણી […]