ઢોસા એક સ્વસ્થ, સ્વાદિષ્ટ વાનગી છે. ઢોસા એ સાઉથ ઇન્ડિયન વાનગી છે, પરંતુ તમને તેના ચાહકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ ઢોસા ખાનારાઓની સંખ્યા ખુબ જ વધારે છે. ભારતના લગભગ દરેક ભાગમાં, નાના – મોટા રેસ્ટોરાંમાં ઘણા પ્રકારના ઢોસા જોવા મળે છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા, ડુંગળી ઢોસા, પનીર ઢોસા, […]