ખાવામાં સોડાનો ઉપયોગ કરવો એ સામાન્ય છે. તેનો ખાસ ઉપયોગ કેક બનાવવા માટે થાય છે. તમે પણ આ જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે કેક બનાવવા માટે માત્ર બેકિંગ પાવડરનો ઉપયોગ ક્યારેય થતો નથી. હવે તમે વિચારતા હશો કે આ બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું ફરક છે? ઘણી મહિલાઓ એમ જ […]