વાસણો ધોવા એ એવું ઘરનું કામ છે જે મહિલાઓને દરરોજ ત્રણ વાર કરવું જ પડે છે. સામાન્ય રીતે, ડીશ સાફ કરવા માટે ડીશવોશરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારતમાં ભાગ્યેજ એવા ઘર હશે જ્યાં મહિલાઓ ડીશવોશરનો ઉપયોગ કરતી હોય. સામાન્ય રીતે ડીશ કે વાસણો ધોવા માટે સ્ત્રીઓ તેમના હાથની મદદ લે છે. ડીશ વોશિંગ ક્યારેક […]