ડીશવોશિંગ લિક્વિડથી તમે બધાં વાસણો અને રસોડું સિંકને સાફ કરી લીધું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે વાસણો સાફ કરતાં સિવાય બીજા પણ ઘણા કામ થઇ શકે છે. હા, ફર્નિચરની સફાઇથી માંડીને દાગીનાની સફાઈ સુધી, આની મદદથી આસાનીથી કરી શકાય છે. એટલું જ નહીં, તેનો ઉપયોગ તમારા ઘરના કાર્પેટને ચમકાવવા માટે પણ […]