ફટાકડાના ધુમાડાથી કેવી રીતે બચવુંઃ દિવાળી પર કેટલાક લોકો એકબીજાના ઘરે જઈને મીઠાઈ આપીને ખુશી વ્યક્ત કરે છે જ્યારે કેટલાક ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં, આપણે અગાઉથી સાવચેત રહેવું જોઈએ. ફટાકડાનો ધુમાડોઃ ફટાકડા વગર તો દિવાળી અધૂરી માનવામાં આવે છે. દિવાળીના તહેવારને લોકો […]