ઉફ્ફ… આજે કેટલી બધી ગરમી છે…. યાર. ઘણીવાર આપણે આ વાક્ય બોલતા બોલતા ઘરે આવીએ છીએ અને સીધું જ ફ્રિજ ખોલીને ઠંડુ ઠંડુ પીણું, પાણી કે સોફ્ટ ડ્રિંક કાઢીને પી લઈએ છીએ. પરંતુ દરરોજ ઠંડા પીણા કે બહારના પીણા પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આવી સ્થિતિમાં આપણે હેલ્દી પીણાં પીવા જોઈએ. હેલ્ધી ડ્રિંક્સ ન […]