હેલો મિત્રો, આજે તમારી સાથે શેર કરીશું સુગર ફ્રી ડ્રાયફ્રુટ લાડવા, આ રેસિપિ એ લોકો માટે છે જેમને સ્વીટ ખાવાનું પસંદ છે પણ ડાઈટ ના લીધે ખાઈ શકતા નથી. તમે કોઈ પણ પ્રકારની ખાંડ નો ઉપયોગ કર્યા વગર બનાવી શકો છો અને તેને ફ્રિજ માં કે એરટાઈટ કન્ટેનરમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ […]