રસોડાનું કામ કહેવા માટે બહુ ઓછું છે, પણ જે લોકો કરે છે તે જ સમજે છે કે તેનું કામ કેટલું મહત્વનું છે. ઉનાળાની ઋતુમાં દૂધ, દહીં, છાશ, માખણ વગેરે બગડવાની શક્યતા વધારે હોય છે. આ સમય દરમિયાન તાપમાનમાં વધારો થાય છે તેને કારણે, ડેરી સંબંધિત બધી વસ્તુઓ સૌથી વધારે બગડે છે. આવી સ્થિતિમાં, શ્રેષ્ઠ ઉપાય […]