ઘણી વાર આપણું ધ્યાન ના હોવાને કારણે અથવા ઉતાવળમાં દૂધ ઉકાળતી વખતે દૂધ વાસણમાં બળી જાય છે અને એનાથી આ દૂધના વાસણને સંપૂર્ણપણે બગાડે છે. જે રીતે બળી ગયેલા દૂધની ગંધને દૂર કરવી મુશ્કેલ છે એજ રીતે વાસણમાંથી બળી ગયેલા દૂધના નિશાનને દૂર કરવા ઘણું મુશ્કેલ કામ છે. વાસણમાં બળી ગયેલા દૂધનું સ્તર એટલું જાડું […]