આજે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશુ જે વસ્તુને આયુર્વેદમાં હૃદયની બ્લોક નસોને ખોલવા માટે સૌથી બેસ્ટ ગણવામાં આવી છે. હૃદયની કોઈ પણ બીમારી શરીર માટે ખુબજ ગંભીર બાબત કહી શકાય છે. શરીરના દરેક અંગો સારી રીતે કામ કરતા હોય ત્યારે કહી શકાય કે શરીર સ્વસ્થ્ય છે. જો શરીરના કોઈ પણ અંગ માં થોડી પણ […]