આજે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીયે એકદમ ચટપટું અને કાઠિયાવાડી સ્ટાઇલ ડુંગરિયા ની રેસિપી જે બાજરીના રોટલા સાથે ખાવામાં કઈક અલગ જ મજા આવે છે. જો રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનુ ભુલતા નહી. જરૂરી સામગ્રી ૨૫૦ ગ્રામ નાના કદની ડુંગળી ૨૫૦ ગ્રામ ટામેટાં અડધા કપ સીંગદાણા નો ભુક્કો ૧ આદુનો […]