Posted inસ્વાસ્થ્ય

શરદી, ફલૂ, સંધિવા, સૂકી ઉધરસ જેવી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ

ડુંગળી એક એવી શાકભાજી છે કે જેનો ઉપયોગ લગભગ દરેકના ઘરમાં થતો જ હશે. ક્યારેક તેને શાકમાં તડકા માટે અને ક્યારેક સલાડ તરીકે પીરસવામાં આવે છે. ડુંગળી ખાલી ખોરાકનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક છે. ડુંગળીમાં કેલરી ઓછી હોય છે, પણ જ્યારે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓકિસડન્ટો જેવા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!