ડુંગળી આપણા રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવાતી સૌથી જરૂરી સામગ્રીમાંથી એક વસ્તુ છે. એમ કહેવાય કે ખાવાનો સ્વાદને વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ સામગ્રી છે. ડુંગળીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાથી લઈને સલાડ વગેરે રૂપમાં ઘણી રીતે કરવામાં આવે છે. તેના વધારે ઉપયોગને કારણે લોકો તેને મોટી માત્રામાં બજારમાંથી ખરીદે છે અને બજારમાંથી લાવ્યા પછી જો તેને ઘણા […]