Posted inકિચન ટિપ્સ

હવે કચરાપેટીમાં ક્યારેય જીવજંતુઓ નહિ પડે, રસોડામાં કે રૂમમાં રહેલી કચરાપેટીમાં કીડા પડે છે તો કરો આ ઉપાય

રસોડામાં કચરાપેટી હોવી સામાન્ય બાબત છે. મોટા ભાગના ઘરોમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ નાખવામાં આવે છે. આપણે ઘરે ઘણી વખત એવું બને છે કે કચરાપેટીમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે અને ઘણી વખત એવું બને છે કે કચરાપેટીમાં નાના જંતુઓ દેખાવા લાગે છે. આ જીવજંતુઓ માત્ર રસોડામાં જ નહીં પરંતુ ઘરના બીજા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!