Tomato Alternative: ચોમાસામાં વરસાદને કારણે બજારમાં શાકભાજીનો પુરવઠો ઓછો થઈ જાય છે, સાથે સાથે વધુ વરસાદને કારણે ઘણા ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થાય છે, જેના કારણે બજારમાં શાકભાજીના ભાવ વધી જાય છે. વરસાદની ઋતુમાં ટામેટાંના ભાવ અન્ય શાકભાજી કરતાં વધી જાય છે. ઉદાહરણ તરીકે, આ વર્ષે કમોસમી વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે […]