ચાના શોખીનો માટે બસ ચા પીવાનું બહાનું જોઈએ. આપણામાંના મોટા ભાગના લોકો દિવસની શરૂઆત ચા અથવા કોફીથી કરે છે. ઘણા લોકો માને છે કે ચા પીવાથી તેમને શક્તિ મળે છે. દરેકને પોતાની પસંદગી પ્રમાણે ચા બનાવવાનું અને પીવાનું પસંદ છે. ઘણા લોકોને ઈલાયચીવાળી ચા ગમે છે, તો કેટલાકને આદુવાળી ગમે છે. આપણે ફક્ત સ્વાદ માટે […]