અરે શું ફેંક્યું અત્યારે? અરે ફેંકતા પહેલા એકવાર પૂછો તો ખરા કે તેનો ઉપયોગ કરી શકાય કે નહીં. ઘણીવાર હું અને તમે એક્સપાયર થઇ ગયેલા ઈનોને નકામી વસ્તુ સમજીને કચરામાં ફેંકી દઈએ છીએ. જો કે એવું નથી કે એક્સપાયર ઈનોનો ઉપયોગ તમે બીજા કામોમાં કરી શકાતો નથી. જો કે એક્સપાયર્ડ ઈનોનો ઉપયોગ ઘરનાં ઘણાં કામોને […]