ઘણી વાર ઘરમાં રાખેલી વસ્તુઓ એક્સપાયર થઈ જાય છે. એવામાં લોકો સામાન્ય રીતે બધા તેને ફેંકી દે છે. ખાસ કરીને જો કોસ્મેટિક આઈટમ એક્સપાયર થઈ ગઈ હોય તો તેનો સ્કીન પર ઉપયોગ કરવો જોખમથી ભરેલું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોસ્મેટિક વસ્તુઓમાં ઘણી એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે તેમની એક્સપાયરી પછી […]