દરેક ખાણી -પીણીની એક એક્સપાયરી ડેટ હોય છે, તેના પછી તેનો ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે લોકો આ એક્સપાયરી ડેટ ખોરાકને ફેંકી દે છે. પણ, જો તમે ઈચ્છો છો, તો તમે આ એક્સપાયરી ખાદ્ય ચીજોનો બીજા કામ માટે ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે કેટલાક લોકો માને છે […]