Aloe Vera Facial: એલોવેરાને ત્વચા માટે અમૃત માનવામાં આવે છે કારણ કે પ્રાકૃતિક એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાથી તે ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે. એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરવામાં, બળતરા, કરચલીઓ, ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચામાં મોઈશ્ચર આવે છે અને પોષણ મળે છે. એલોવેરા […]