ફેશિયલ ત્વચાને સાફ કરીને તેને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. વાસ્તવમાં સારી રીતે કરવામાં આવેલું ફેશિયલ ત્વચાને હેલ્દી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તમારી ત્વચાને એક્સ્ફોલિએટ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને ચહેરા પરના ડાઘ ઘટાડવામાં મદદ કરે છે. ફેશિયલ તમારા રંગને નિખારવામાં, વૃદ્ધત્વ સામે લડવા અને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જી […]