ઘરમાં રહેલો જૂનો પંખો તમારી ઊંઘ બગાડે છે, જૂનો પંખો વધારે અવાજ કરે છે તો કરી લો આ ઉપાય

ceiling fan repairing in gujarati

સામાન્ય રીતે આપણા ઘરમાં જેમ જેમ પંખો જૂનો થતો જાય છે તેમ તે અવાજ કરવા લાગે છે. ક્યારેક તેનો અવાજ આપણી ઊંઘ પણ બગાડે છે. આ પ્રકારના પંખાના અવાજના કારણે તો ક્યારેક બહારનો અવાજ પણ ઘરની અંદર નથી આવી શકતો. મોટાભાગના લોકોનું એવું માનવું છે કે જ્યારે પંખો ખરાબ થઈ જાય છે તો તે અવાજ … Read more