સામાન્ય રીતે આપણા ઘરમાં જેમ જેમ પંખો જૂનો થતો જાય છે તેમ તે અવાજ કરવા લાગે છે. ક્યારેક તેનો અવાજ આપણી ઊંઘ પણ બગાડે છે. આ પ્રકારના પંખાના અવાજના કારણે તો ક્યારેક બહારનો અવાજ પણ ઘરની અંદર નથી આવી શકતો. મોટાભાગના લોકોનું એવું માનવું છે કે જ્યારે પંખો ખરાબ થઈ જાય છે તો તે અવાજ […]