ઉપવાસ નાં દીવસે શું ખાવું અને શું ન ખાવું તે દરેક નો પ્રશ્ન છે. તો આજે આપણે બનાવીશું ફરાળી ઢોસા જે વ્રત અને ઉપવાસ માં ખાઈ શકાય છે. આ ફરાળી ઢોંસા આપણે ઇન્સ્ટન્ટ લોટ માંથી તૈયાર કરીશુ. તો ચાલો રેસિપી ઘરે કેવી રીત બનાવી શકાય તે વિષે જાણી લો. સામગ્રી : ૧ બાઉલ મોરૈયો-સામો ૨ […]