Posted inફરાળી

ફકત ૧૦ મિનિટ માં બનાવો ફરાળી કેળાની કટલેસ – Farali Kela Ni Cutlet Recipe

આજે આપણે બનાવીશું ફરાળી કેળાની કટલેસ. આ કટલેસ એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. આ કેળાની કટલેસ તમે ઉપવાસ નાં સમયે ખાઈ શકો છો. તો એકવાર જોઈલો ઘરે સરળ રીતે કેળાની કટલેસ બનાવવા ની રીત. સામગ્રી : ૫-૬ નંગ કાચા કેળા ૩-૪ નંગ બટાકા ૩-૪ નંગ સિંગોડાનો લોટ ૪ નંગ જીણા સમારેલા લાલ મરચા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!