ઉનાળા ની સીઝન માં આપને જુદા જુદા પ્રકાર ની વેફર, કાતરી, પાપડ જેવી ઘણી રેસિપી બનાવતાં હોઈએ છીએ. તો આજે આપણે એવીજ એક રેસિપી ફરાળી પાપડ(Farali Papad) બનાવતાં જોઈશું.તો આ રેસિપી જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. સામગ્રી:- ૧૦૦ ગ્રામ સામો ૧૦૦ ગ્રામ બટાકા ૧ ચમચી જીરું ૧ ચમચી કાળા મરી સ્વાદ પ્રમાણ મીઠું તેલ ફરાળી […]