ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં છે. નાના મોટા સૌ કોઈને પણ બટેટા તો ભાવતા જ હોય છે. બટેટા વગર ફરાળ અધુરું છે.સાછુ ને?…. દરેક ફરાળી ડિશમાં બટેટાનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. બટાટાની રોઝડ એવી એક શાક છે જે ઉપવાસ દરમિયાન ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. […]