જો તમે દૂધને યોગ્ય રીતે સ્ટોર ન કરો તો તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે અથવા તે ફાટી જાય છે. ફાટેલા દૂધમાંથી સામાન્ય રીતે ઘરોમાં પનીર કાઢી લેવામાં આવે છે. જો કે, મોટાભાગની મહિલાઓ પનીર બહાર કાઢ્યા બાદ જે પાણી બાકી રહે છે તે ફેંકી દે છે, પરંતુ સત્ય એ છે કે આ પાણી ખરાબ […]