આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, આપણને સૌ પ્રથમ ખાવા-પીવાને સુધારવાની સલાહ આપે છે. આ સાથે યોગ્ય સમયે ખાવું, યોગ્ય સમયે સૂવું અને નિયમિત જીવનશૈલીનું પાલન કરવું પણ આયુર્વેદમાં જરૂરી માનવામાં આવે છે. ઘણીવાર આપણે કોઈ રોગનો ઈલાજ શોધવા માટે દવાઓ કે હેલ્થ સપ્લીમેન્ટ્સનો સહારો લઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણા ઘરોમાં આવા ઘણા ફળ, નટ્સ કે મસાલા રહેલા […]