આખો દિવસ ભાગદોડ કર્યા પછી પણ જ્યારે તમે રાત્રે ઊંઘતા નથી અથવા ઊંઘી ગયા પછી પણ અચાનક તમે મધ્યરાત્રિએ જાગી જાઓ છો અને પછી ફરીથી ઊંઘવામાં મુશ્કેલી પડે છે અને ત્યારે તમે પરેશાન થઇ જાઓ છો. આ સિવાય કેટલીક મહિલાઓ સહેજ પણ અવાજ આવે, બીજા રૂમમાંથી સહેજ પણ અવાજ આવે તો ઊંઘ નથી આવતી. એક […]