આજે તમને જણાવીશું ઉનાળાની સંજીવની બુટ્ટી એટલે ફુદીના વિશે જાણીશું. ફુદીના રસોડા નું એક સરળ વ્યંજન છે. ફુદીનો સ્વાદ અને સુગંધ નો અનેરો સંગમ ધરાવે છે. ફુદીનો બારમાસી ખુશ્બુદાર વ્યંજન છે. આયુર્વેદમાં પણ અનેક ગુણોથી ફુુદીના ના વખાણ કરવામાં આવ્યા છે, અને એના અનેક ગુણો દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને ગરમીમાં લૂથી બચવા માટે ફુદીના પાન અને […]