આજે આપણે જોઈશું ઘરે કેવી રીતે ગુજરાતી ફૂલવડી (Fulvadi recipe in gujarati) બનાવી શકો છો એટલે કે ફૂલવડી બનાવવાની રીત જોઈશું. દિવાળી નાં દિવસો હવે ખૂબ જ નજીક આવી રહ્યાં છે. તમે દિવાળી ની તૈયારી કરવા લાગ્યા હસો. દિવાળી માં ઘરે શું બનાવવું એ પણ તમે વિચારતા હસો. તો આજે અમે તમારી માટે એકદમ ફરસાણ […]