Posted inનાસ્તો

ઘરમાં રહેલી 2 વસ્તુથી બનાવો, માત્ર 5 મિનિટમાં કેટલીક ટિપ્સ સાથે તૈયાર થતા ગળ્યા પુડલા

આજે તમને જણાવીશું સૌથી સરળ રીતે ઘરમાં રહેલી ફક્ત 2 વસ્તુથી બનતા ગળ્યા પુડલા ની રેસિપી. જયારે પણ ઘરે ગળ્યું ખાવાનું મન થાય તો જરૂર બનાવો ગળ્યા પુડલા. ગળ્યા પુડલાને ફક્ત 5 મિનિટમાં સરળ રીતે બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ગળ્યા પુડલા બનાવવાની સૌથી સરળ રીત. પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 કપ પાણી, અડધો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!