Garam Masala – શાક તો બધા લોકો બનાવેે જ છે પણ શું તમારું શાક ટેસ્ટી બને છે ક્યારે? મોટા ભાગના લોકો નો જવાબ હશે ના. પણ આજે અમેં તમણે બતાવીશુ કે કેવી રીતે ઘરે શાક મસાલો બનાવી શકો છો. સામગ્રી 250 ગ્રામ સૂકું કોપરું લેવું 100 ગ્રામ સિંગદાણા લેવા 100 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ […]