લસણનું સેવન આપણા બધા જ ઘરોમાં વર્ષોથી કરવામાં આવે છે. પ્રાચીન સમયથી લસણને ભોજનનો સ્વાદ વધારવાથી લઈને અનેક સ્વાસ્થ્ય લાભો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. પ્રાચીન ઔષધમાં લસણનો ઉપયોગ વર્ષોથી ઔષધ તરીકે કરવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરદી, ઉધરસ, હાઈ બ્લડ પ્રેશર, દાંતનો દુખાવો, કબજિયાત અને ઈન્ફેક્શન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લસણનું સેવન ખૂબ […]