ભારતીય પકવાનો બનાવવામાં ઘી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આયુર્વેદમાં ગાય ના ઘી ને અમૃત સમાન પણ માનવામાં આવે છે. આના સેવનથી ઘણા બધા ફાયદા થાય છે.જો તમે ગાયનું ઘી નું સેવન નિયમિત રૂપે કરો તમારું વજન નિયંત્રિત કરી શકો છો અને ઘણી બધી બીમારીઓથી તમે છુટકારો મેળવી શકો છો મિત્રો બધા એવું વિચારે છે કે […]