ગેસ્ટ્રીક એટલે કે ગેસ એ આજકાલ એટલો બધો વ્યાપક રોગ થઇ ગયો છે કે નાના બાળકથી માંડી અને વૃદ્ધ લોકો આ રોગથી ભારે પીડા અનુભવી રહ્યા છે. અને આની અપાર દવાઓ છે. એમાં એલોપેથી હોય, હોમિયોપેથી હોય, દેશી હોય, આયુર્વેદીક હોય, યુનાની હોય ખૂબ જાજી પદ્ધતિઓ, અને નુસખાનો પણ કોઈ પાર ન હોય તો એના […]